After going through the lengthy Immigrant Visa Process and waiting years for an interview, it’s normal to become anxious and question how much longer it will take. Well, you’ll have to wait a while before you get a call for an interview.

The National Visa Center (NVC), a State Department institution that handles visa applications, has published the current status of its international visa operations in an effort to be as transparent as possible. The Department of State’s ability to process immigrant visa applications has been severely hampered by the COVID-19 outbreak. After the January 2022 appointment scheduling was finished, ~440,000 qualified IV applicants were still awaiting an interview. At this rate, returning to pre-COVID levels will take years. 

These statistics fluctuate on a regular basis as they work to minimize the backlog. The National Visa Center (NVC), issues a monthly report to keep the public informed about the status of the immigrant visa backlog. For the most up-to-date backlog data, return to this link next month.

It appears that you will have to wait a long time to appear for your interview. Keep in mind that you should not deliver any documents to NVC by mail. To your visa interview, you must present every civil document you uploaded and submitted with your application. So, Definitely try to attend your interview as prepared as possible by bringing all relevant documents. Being well-prepared will not only help you get through the interview faster but will also assist the Department to reduce the number of people waiting for an interview appointment.

 

ઇમિગ્રન્ટ વિઝા માટે તમારે કેટલો સમય રાહ જોવી પડશે?

લાંબી ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયામાંથી પસાર થયા પછી અને ઇન્ટરવ્યુ માટે વર્ષોની રાહ જોયા પછી, બેચેન થવું અને તે કેટલો સમય લેશે તે પ્રશ્ન સામાન્ય છે. પણ, તમને ઇન્ટરવ્યુ માટે કૉલ આવે તે પહેલાં તમારે થોડી રાહ જોવી પડશે.

નેશનલ વિઝા સેન્ટર (NVC), સ્ટેટ ડિપાર્ટમેન્ટની સંસ્થા કે જે વિઝા અરજીઓનું સંચાલન કરે છે, તેણે શક્ય તેટલું પારદર્શક બનવાના પ્રયાસમાં તેની આંતરરાષ્ટ્રીય વિઝા કામગીરીની વર્તમાન સ્થિતિ પ્રકાશિત કરી છે. કોવિડ-19 ફાટી નીકળવાને કારણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પર કામ કરવાની ક્ષમતા ગંભીર રીતે અવરોધાઈ છે. જાન્યુઆરી 2022 ની એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ સમાપ્ત થયા પછી, લગભગ 440,000 લાયકાત ધરાવતા ઇમિગ્રેશન વિઝા માટે અરજી કરેલ અરજદારો હજુ પણ ઇન્ટરવ્યુની રાહ જોઈ રહ્યા હતા. આ દરે, પ્રી-COVID સ્તર પર પાછા ફરવામાં વર્ષો લાગશે.

આ આંકડાઓ નિયમિત ધોરણે વધઘટ થાય છે કારણ કે તેઓ બેકલોગ ઘટાડવાનું કામ અવિરત કરે છે. નેશનલ વિઝા સેન્ટર (NVC), ઇમિગ્રન્ટ વિઝા બેકલોગની સ્થિતિ વિશે લોકોને માહિતગાર રાખવા માટે માસિક અહેવાલ જારી કરે છે. સૌથી અપ-ટુ-ડેટ બેકલોગ ડેટા માટે, આવતા મહિને આ લિંક ની મુલાકાત લેવાની રખે ચુકતા.

લિંક – Link 

એવું લાગે છે કે તમારે પણ તમારા ઇન્ટરવ્યુમાં હાજર થવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. ધ્યાનમાં રાખો કે તમારે NVC ને ટપાલ દ્વારા કોઈપણ અસલી દસ્તાવેજો પહોંચાડવા જોઈએ નહીં. કારણ કે તમારા વિઝા ઇન્ટરવ્યુમાં, તમારે તમારી અરજી સાથે સબમિટ કરેલ દરેક અસલી દસ્તાવેજો રજૂ કરવા આવશ્યક છે. તેથી, તમામ અરજી સંબંધિત દસ્તાવેજો ભેગા કરી ને તમારા ઇન્ટરવ્યુમાં હાજરી આપવાનો ચોક્કસપણે પ્રયાસ કરો. સારી રીતે તૈયારી કરવાથી તમને ઈન્ટરવ્યુ ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે એટલું જ નહીં પરંતુ ઈન્ટરવ્યુની એપોઈન્ટમેન્ટ માટે રાહ જોઈ રહેલા લોકોની સંખ્યા ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટને પણ મદદ મળશે. જે તમારા માટે ખુબ લાભદાયક નીવડશે.

આમ છતાં પણ આપને આપની વિઝા અરજી કેવી રીતે ઝડપ થી પ્રોસેસ કરવાની ઈચ્છા હોય તો આપ અમારી લૉ ફર્મ નો સંપર્ક 609-284-9772 (ગુજરાતી ભાષા માટે નંબર દબાવો) કરશો.

 

अप्रवासी वीजा के लिए आपको कब तक इंतजार करना होगा?

एक लंबी अप्रवासी वीजा प्रक्रिया से गुजरने और एक साक्षात्कार के लिए वर्षों तक प्रतीक्षा करने के बाद, बेचैन होने का सवाल और इसमें कितना समय लगेगा, यह आम बात है। साथ ही, इंटरव्यू के लिए कॉल आने से पहले आपको थोड़ा इंतजार करना होगा।

राष्ट्रीय वीज़ा केंद्र (एनवीसी), राज्य विभाग का एक संगठन जो वीज़ा आवेदनों को संभालता है, उसने यथासंभव पारदर्शी होने के प्रयास में अपने अंतर्राष्ट्रीय वीज़ा संचालन की वर्तमान स्थिति प्रकाशित की है। कोविड -19 के प्रकोप ने अप्रवासी वीजा आवेदनों को संसाधित करने के लिए राज्य विभाग की क्षमता को गंभीर रूप से बाधित किया है। जनवरी 2022 की नियुक्ति शेड्यूलिंग समाप्त होने के बाद, लगभग 440,000 योग्य अप्रवासी वीजा आवेदक अभी भी साक्षात्कार की प्रतीक्षा कर रहे थे। इस दर पर, प्री-कोविड स्तरों पर लौटने में वख्त लगेगा।

ये आंकड़े नियमित आधार पर उतार-चढ़ाव करते हैं क्योंकि वे बैकलॉग को कम करने के लिए काम करते हैं। राष्ट्रीय वीज़ा केंद्र (एनवीसी) अप्रवासी वीज़ा बैकलॉग की स्थिति के बारे में लोगों को सूचित रखने के लिए मासिक रिपोर्ट जारी किया जाता है। सबसे अप-टू-डेट बैकलॉग डेटा के लिए, हर महीने इस लिंक पर विजिट करते रहें।

लिंक – Link 

ऐसा लगता है कि आपको अपने साक्षात्कार में शामिल होने के लिए भी लंबा इंतजार करना पड़ सकता है। ध्यान रखें कि आपको कोई भी मूल दस्तावेज डाक द्वारा एनवीसी को नहीं पहुंचाना चाहिए। क्योंकि अपने वीज़ा साक्षात्कार में, आपको अपने आवेदन के साथ जमा किए गए प्रत्येक मूल दस्तावेज को प्रस्तुत करना होगा।इसलिए, आवेदन से संबंधित सभी दस्तावेजों को इकट्ठा करना सुनिश्चित करें और अपने साक्षात्कार में शामिल हों। उचित तैयारी न केवल आपके  साक्षात्कार को तेजी से पूरा करने में मदद करेगी बल्कि विभाग को साक्षात्कार नियुक्ति के लिए प्रतीक्षा कर रहे लोगों की संख्या को कम करने में भी मदद करेगी। जो आपके लिए भी काफी फायदेमंद रहेगा।

हालांकि, यदि आप जानना चाहते हैं कि अपने वीज़ा आवेदन को शीघ्रता से कैसे संसाधित किया जाए, तो आप हमारी कानूनी फर्म से ६०९-२८४-९७७२ पर संपर्क कर सकते हैं (हिंदी भाषा के लिए दबाएं)।